સૂરએ નજ્મ મક્કામાં નાઝિલ થઈ અને તેની ૬ર આયતો અને ૩ રુકૂઅ્ છે.
Tag: part-10
52. સૂરએ તૂર
સૂરએ તૂર મક્કામાં નાઝિલ થઈ, તેમાં ૪૯ આયતો અને બે રુકૂઅ્ છે.
51. સૂરએ ઝારિયાત
સૂરએ ઝારિયાત મક્કામાં નાઝિલ થઈ અને તેની ૬૦ આયતો તથા ૩ રુકૂઅ્ છે.
50. સૂરએ કાફ
સૂરએ કાફ મક્કામાં નાઝિલ થઈ, તેમાં ૪પ આયતો અને ૩ રુકૂઅ્ છે.
49. સૂરએ હુજુરાત
સૂરએ હુજુરાત મદીનામાં નાઝિલ થઈ અને તેની ૧૮ આયતો તથા ર રુકૂઅ્ છે.
48. સૂરએ ફત્હ
સૂરએ ફત્હ મદીનામાં નાઝિલ થઈ, તેની ર૯ આયતો અને ૭ રુકૂઅ્ છે.
47. સૂરએ મુહમ્મદ (સ.અ.વ.)
સૂરએ મુહમ્મદ (સ.અ.વ.) મદીનામાં નાઝિલ થઈ, તેમાં ૩૮ આયતો અને ૪ રુકૂઅ્ છે.