તમારા મોબાઇલમાં મઆરિફુલ કુર્આન ગુજરાતીની એપ્લીકેેેેશન ડાઉનલોડ કરવા માટે નીચે મુજબના સ્ટેપ્સ અનુસરો. એપ્લીકેશન ડાઉનલોડ કરવાના ફાયદા :એકવાર એપ્લીકેશન ડાઉનલોડ કર્યા બાદ વારે વારે વેબ બ્રાઉઝર ઓ૫ન નહિ કરવું ૫ડે. મઆરિફુલ કુુુર્આન ગુજરાતીના બઘા જ ભાગો અને સૂરતો pdf ફોર્મેટમાં…
