અસ્હાબે કહફ (Part-1)-અસ્હાબે કહફની ઘટના કયા યુગમાં અને કયા શહેરમાં અથવા કઈ વસ્તીમાં બની? જે કાફિર બાદશાહથી ભાગીને આ લોકોએ ગુફામાં શરણ લીધું હતું તે કોણ હતો ? તે લોકોના શું અકીદહ અને માન્યતાઓ હતી ? અને તેમની સાથે તે લોકોએ શું…
અસ્હાબે કહફ (Part-2)-અસ્હાબે કહફનો કિસ્સો અને રકીમ અસ્હાબે કહફનું સ્થળ અને તેનો સમયગાળો આધુનિક ઇતિહાસકારોના મતે તે સ્થળ કયાં આવેલું છે ? અસ્હાબે કહફ વિશે વિવિધ રિવાયતો દીનની સુરક્ષાા માટે વિવિધ પ્રદેશોમાં વિવિધ સમયમાં ગુફાઓમાં શરણ લેનારાઓની ઘટનાઓ -વગેરે વાંચો નીચેની ઇ-બુકમાં….…
તારાઓ અને ગ્રહો આસમાનોના દળની અંદર છે અથવા બહાર ?-પ્રાચીન અને આધુનિક ખગોળશાસ્ત્રના દ્રષ્ટિકોણો અને કુર્આને કરીમના ફરમાનો અલ્લાહ તબારક વ તઆલાએ વિરાટ વિશ્વનું સર્જન કરી તેનું એક સમવાયી વ્યવસ્થાપનતંત્ર બનાવ્યું, તેની આ અદ્ભૂત કારીગરીને સમજવા માટે માનવની સમજણ અને જ્ઞાન અપૂરતું છે. કુર્આને કરીમમાં આ બધી ખગોળીય ઘટનાઓનો…
હઝરત સાલિહ (અલૈ.) અને ઊંટણીનો મોઅ્જિઝો-હઝરત સાલિહ (અલૈ.)એ પોતાની યુવાનીના કાળમાં પોતાની કૌમને તવહીદનું આમંત્રણ આપવાનું શરૂ કર્યું અને બરાબર તેમાં જ મંડી પડ્યા, એટલે સુધી કે વૃદ્ધાવસ્થાની નિશાનીઓ શરૂ થઈ ગઈ.