Maariful Quran Gujarati Tafseer

વિદ્વાનો અને આલિમોએ સત્ય વાત કહેવાથી ડરવું જોઈએ નહી, ભલે પરિણામ ગમે તે આવે !

ઇસ્લામના ઇતિહાસનો એક બોધદાયક કિસ્સો.
સુલૈમાન ઇબ્ને અબ્દુલ મલિકના દરબારમાં અબૂ હાઝિમ (રહ.)ની સ્પષ્ટ અને સાફ સાફ વાતચીત !
પ્રસ્તુત કિસ્સામાં સુલૈમાન ઇબ્ને અબ્દુલ મલિકના દરબારમાં સમકાલીન આલિમ અબૂ હાઝિમ (રહ.)ને બોલાવવામાં આવે છે અને તેમને સુલૈમાનના દરબારમાં મુલાકાત માટે ન આવવા બદલ ઠપકો આપવામાં આવે છે ત્યારે અબૂ હાઝિમ (રહ.) અને સુલૈમાન ખલીફા વચ્ચેની વાતચીત અત્રે પ્રવર્તમાન સમયના વિદ્વાનો અને આલિમોને એક ઉચ્ચ કક્ષાાનો બોધ આપી જાય છે.

વધુ વાંચો નીચેની ઇ-બુકમાં…

Download
Download

3 comments

Leave a Reply

%d