- અસ્હાબે કહફની ઘટના કયા યુગમાં અને કયા શહેરમાં અથવા કઈ વસ્તીમાં બની?
- જે કાફિર બાદશાહથી ભાગીને આ લોકોએ ગુફામાં શરણ લીધું હતું તે કોણ હતો ?
- તે લોકોના શું અકીદહ અને માન્યતાઓ હતી ? અને
- તેમની સાથે તે લોકોએ શું વ્યવહાર કર્યો જેના કારણે આ અસ્હાબે કહફ નાસી છૂટીને ગુફામાં સંતાવા મજબૂર થઈ ગયા ?
- તે લોકોની સંખ્યા કેટલી હતી અને લાંબા સમય સુધી સૂતા રહેવાની કુલ મુદ્દત કેટલી હતી ?
- આ લોકો હજુ સુધી જીવતા છે કે મૃત્યુ પામ્યા ? વગેરે વાંચો નીચેની ઈ-બુકમાં…
વધુ વાંચો અસ્હાબે કહફની ઘટના (Part-2)
Download Download
વિગતવાર કિસ્સો વાંચવા માટે સૂરએ કહફની તફસીર વાંચો
1 comment