મઆરિફુલ કુર્આન ગુજરાતી વિશેનું હઝરત મવલાના શૈખ મુહમ્મદ કમરૂઝ્ઝમાં ઇલાહાબાદી સાહેબ (દા.ફુ.) તસ્દીકનામું
Category: પ્રસ્તાવના
Introduction of Maariful Quran Gujarati
પ્રકાશકના બે બોલ
અલ્લાહ રબ્બુલ ઇજ્જતના દરબારમાં નિહાયત આજિઝાના દુઆએ મગફિરત ગુઝારું છું કે, જેણે મુજ નાચીઝને તેના દીનની સેવાઓ માટે કબૂલ કર્યો. અલહમ્દુલિલ્લાહ ! દીનની સેવાના કાર્યોનો વ્યાપ આંતરરાષ્ટ્રીય કક્ષાનો રહ્યો છે. મજલિસે ખુદ્દામુદ્દીન ઇન્ટરનેશનલ –યુ.કે. (જેની સ્થાપના હઝરત શૈખ મસીહુલ્લાહ જલાલાબાદી રહ.ના…