quran slider

1. સૂરએ ફાતિહા

સૂરએ ફાતિહાને કુર્આન શરીફમાં ઘણી વિશેષતાઓ પ્રાપ્ત છે. કુર્આનનો આરંભ તેનાથી થાય છે, નમાઝ તેનાથી શરૂ થાય છે, અને નાઝિલ થવાના(ઊતરવાના) ક્રમમાં આ જ સૂરત સૌ પ્રથમ પૂરેપૂરી નાઝિલ થઈ હતી. સૂરએ ''ઇકરઅ્‌'', ''મુઝઝમ્મિલ'' અને ''મુદ્દસ્સિર''ની અમુક આયતો ચોક્કસ તેનાથીપહેલાં નાઝિલ…

કુર્આન અને તફસીર (વિસ્તૃત વિવરણ)

કુર્આને કરીમ સરવરે કાઈનાત હઝરત મુહમ્મદ મુસ્તફા (સ.અ.વ.) ઉપર નાઝિલ કરવામાં આવ્યું હતું, માટે આપણે વહી (અલ્લાહ તઆલાના સંદેશ) વિશે કેટલી અગત્યની વાતો સમજી લેવી જોઈએ. નીચે આપેલ ઓનલાઈન ઈ–બુકમાં વાંચોઃ વહી (અલ્લાહ તઆલાનો સંદેશ કુર્આન શરીફ નાઝિલ થવાનો ઇતિહાસ કુર્આન…