quran slider

1. સૂરએ ફાતિહા

સૂરએ ફાતિહાને કુર્આન શરીફમાં ઘણી વિશેષતાઓ પ્રાપ્ત છે. કુર્આનનો આરંભ તેનાથી થાય છે, નમાઝ તેનાથી શરૂ થાય છે, અને નાઝિલ થવાના(ઊતરવાના) ક્રમમાં આ જ સૂરત સૌ પ્રથમ પૂરેપૂરી નાઝિલ થઈ હતી. સૂરએ ''ઇકરઅ્‌'', ''મુઝઝમ્મિલ'' અને ''મુદ્દસ્સિર''ની અમુક આયતો ચોક્કસ તેનાથીપહેલાં નાઝિલ…