mariful quran gujarati tafseer surah-e-furkan

ઇબાદુર્રહમાન (અલ્લાહ તઆલાના સ્વીકૃત બંદાઓ)

સૂરએ ફુરકાનની આયત નં. ૬૩ થી ૭૭માં અલ્લાહ તઆલાના નેક બંદાઓના ચારિત્ર્ય, નૈતિકતા, વ્યવહાર, સદગુણો, પરસ્પર સહકાર, દાન આપવાની વૃત્તિ તથા તેમની ગુનાહના કામો પ્રત્યેની સુગ અને તેનાથી બચવાના પ્રયત્નો તથા અલ્લાહ તઆલાનું શરણ શોધવાની દુઆઓ વિશે વિસ્તૃત વિવરણ કરવામાં આવેલ છે. ટૂંકમાં આ આયતોમાં એક નેક અને સારા ગુણ-લક્ષાણ ધરાવતા સજ્જન વ્યક્તિતની અને સ્વસ્થ સમાજની જીવનશૈલી કેવી હોવી જોઈએ તેનો ખુલાસો વિસ્તારપૂર્વક સરળ શબ્દોમાં કરવામાં આવ્યો છે.
Download

Skip to PDF content
Download

Leave a Reply

Discover more from મઆરિફુલ કુર્આન ગુજરાતી

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading