હઝરત સાલિહ (અલૈ.)એ પોતાની યુવાનીના કાળમાં પોતાની કૌમને તવહીદનું આમંત્રણ આપવાનું શરૂ કર્યું અને બરાબર તેમાં જ મંડી પડ્યા, એટલે સુધી કે વૃદ્ધાવસ્થાની નિશાનીઓ શરૂ થઈ ગઈ. હઝરત સાલિહ (અલૈ.)ના વારંવાર આગ્રહ કરવાથી તંગ આવીને તેમની કૌમે એ ઠરાવ્યું કે,…

કુર્આનની સર્વગ્રાહી તફસીર (વિવરણ)
FROM MAARIFUL QURAN GUJARATI
હઝરત સાલિહ (અલૈ.)એ પોતાની યુવાનીના કાળમાં પોતાની કૌમને તવહીદનું આમંત્રણ આપવાનું શરૂ કર્યું અને બરાબર તેમાં જ મંડી પડ્યા, એટલે સુધી કે વૃદ્ધાવસ્થાની નિશાનીઓ શરૂ થઈ ગઈ. હઝરત સાલિહ (અલૈ.)ના વારંવાર આગ્રહ કરવાથી તંગ આવીને તેમની કૌમે એ ઠરાવ્યું કે,…
મસઅલ-એ-તમલીક (માલિકી ઘોરણે આ૫ી દેવું) જમહૂર ફૂક્હા એ બાબતે સહમત છે કે ઝકાતના પ્રસ્તુત નક્કકી કરવામાં આવેલ આઠ હકદારોમાં ૫ણ ઝકાત અદા થવા માટેની શરત એ કે, આ હકદારોમાંથી કોઇ હકદારને ઝકાતના માલનો સં૫ૂર્ણ કબ્જો આ૫ી દેવામાં આવે, માલિકી હક…
વહી અને આસમાની કિતાબો નાઝિલ કરવા માટે રમઝાનની ૫સદગી.
અસ્હાબે કહફનો કિસ્સો અને રકીમ અસ્હાબે કહફનું સ્થળ અને તેનો સમયગાળો આધુનિક ઇતિહાસકારોના મતે તે સ્થળ કયાં આવેલું છે ? અસ્હાબે કહફ વિશે વિવિધ રિવાયતો દીનની સુરક્ષાા માટે વિવિધ પ્રદેશોમાં વિવિધ સમયમાં ગુફાઓમાં શરણ લેનારાઓની ઘટનાઓ -વગેરે વાંચો નીચેની ઇ-બુકમાં....…
અસ્હાબે કહફની ઘટના કયા યુગમાં અને કયા શહેરમાં અથવા કઈ વસ્તીમાં બની? જે કાફિર બાદશાહથી ભાગીને આ લોકોએ ગુફામાં શરણ લીધું હતું તે કોણ હતો ? તે લોકોના શું અકીદહ અને માન્યતાઓ હતી ? અને તેમની સાથે તે લોકોએ શું…
ઇસ્લામના ઇતિહાસનો એક બોધદાયક કિસ્સો. સુલૈમાન ઇબ્ને અબ્દુલ મલિકના દરબારમાં અબૂ હાઝિમ (રહ.)ની સ્પષ્ટ અને સાફ સાફ વાતચીત ! પ્રસ્તુત કિસ્સામાં સુલૈમાન ઇબ્ને અબ્દુલ મલિકના દરબારમાં સમકાલીન આલિમ અબૂ હાઝિમ (રહ.)ને બોલાવવામાં આવે છે અને તેમને સુલૈમાનના દરબારમાં મુલાકાત માટે…
Read More વિદ્વાનો અને આલિમોએ સત્ય વાત કહેવાથી ડરવું જોઈએ નહી, ભલે પરિણામ ગમે તે આવે !
પ્રાચીન અને આધુનિક ખગોળશાસ્ત્રના દ્રષ્ટિકોણો અને કુર્આને કરીમના ફરમાનો અલ્લાહ તબારક વ તઆલાએ વિરાટ વિશ્વનું સર્જન કરી તેનું એક સમવાયી વ્યવસ્થાપનતંત્ર બનાવ્યું, તેની આ અદ્ભૂત કારીગરીને સમજવા માટે માનવની સમજણ અને જ્ઞાન અપૂરતું છે. કુર્આને કરીમમાં આ બધી ખગોળીય ઘટનાઓનો…
સૂરએ ફુરકાનની આયત નં. ૬૩ થી ૭૭માં અલ્લાહ તઆલાના નેક બંદાઓના ચારિત્ર્ય, નૈતિકતા, વ્યવહાર, સદગુણો, પરસ્પર સહકાર, દાન આપવાની વૃત્તિ તથા તેમની ગુનાહના કામો પ્રત્યેની સુગ અને તેનાથી બચવાના પ્રયત્નો તથા અલ્લાહ તઆલાનું શરણ શોધવાની દુઆઓ વિશે વિસ્તૃત વિવરણ કરવામાં…