મસઅલ-એ-તમલીક (માલિકી ઘોરણે આ૫ી દેવું) જમહૂર ફૂક્હા એ બાબતે સહમત છે કે ઝકાતના પ્રસ્તુત નક્કકી કરવામાં આવેલ આઠ હકદારોમાં ૫ણ ઝકાત અદા થવા માટેની શરત એ કે, આ હકદારોમાંથી કોઇ હકદારને ઝકાતના માલનો સં૫ૂર્ણ કબ્જો આ૫ી દેવામાં આવે, માલિકી હક…

કુર્આનની સર્વગ્રાહી તફસીર (વિવરણ)
maariful quran gujarati part-5
મસઅલ-એ-તમલીક (માલિકી ઘોરણે આ૫ી દેવું) જમહૂર ફૂક્હા એ બાબતે સહમત છે કે ઝકાતના પ્રસ્તુત નક્કકી કરવામાં આવેલ આઠ હકદારોમાં ૫ણ ઝકાત અદા થવા માટેની શરત એ કે, આ હકદારોમાંથી કોઇ હકદારને ઝકાતના માલનો સં૫ૂર્ણ કબ્જો આ૫ી દેવામાં આવે, માલિકી હક…
૮. સૂરએ અન્ફાલ ૯. સૂરએ યૂનુસ (અલૈ.) ૧૦. સૂરએ તવબહ ૧૧. સૂરએ હૂદ (અલૈ.) (પારહ ...૯, ૧૦, ૧૧, ૧ર...)
સૂરએ હૂદ મક્કામાં નાઝિલ થઈ, તેની ૧ર૩ આયતો અને ૧૦ રુકૂઅ્ છે.
સૂરએ યૂનુસ મક્કામાં નાઝિલ થઈ અને તેમાં ૧૦૯ આયતો છે તથા ૧૧ રુકૂઅ્ છે.
સૂરએ મદીનામાં ઊતરી, તેની ૧ર૯ આયતો ૧૬ રુકૂઅ્ છે.
સૂરએ અન્ફાલ મદીનામાં નાઝિલ થઈ, તેમાં ૭પ આયતો અને ૧૦ રુકૂઅ્ છે.