ભાગ-૬

૧ર. સૂરએ યૂસુફ (અલૈ.) થી ૧૩. સૂરએ રઅ્દ ૧૪. સૂરએ ઇબ્રાહીમ (અલૈ.) ૧પ. સૂરએ હિજ્ર ૧૬. સૂરએ નહ્લ ૧૭. સૂરએ બની ઈસ્રાઈલ સુધી (પારહ ...૧ર, ૧૩, ૧૪, ૧પ...)

17. સૂરએ બની ઇસ્રાઈલ

સૂરએ બની ઇસ્રાઈલ મક્કામાં નાઝિલ થઈ, તેમાં ૧૧૧ આયતો અને ૧ર રુકૂઅ્ છે.

14. સૂરએ ઇબ્રાહીમ (અલૈ.)

સૂરએ ઇબ્રાહીમ મક્કામાં નાઝિલ થઈ, તેમાં બાવન આયતો અને સાત રુકૂઅ્ છે.