૧૮. સૂરએ કહફ ૧૯. સૂરએ મરયમ ર૦. સૂરએ તા-હા ર૧. સૂરએ અંબિયા રર. સૂરએ હજ્જ ર૩. સૂરએ મુઅ્મિનૂન ર૪. સૂરએ નૂર (પારહ ...૧પ, ૧૬, ૧૭, ૧૮...)
Category: ભાગ–૭
maariful quran gujarati part-7
24. સૂરએ નૂર
સૂરએ નૂર મદીનામાં નાઝિલ થઈ, તેની ૬૪ આયતો અને ૯ રુકૂઅ્ છે.
23. સૂરએ મુઅ્મિનૂન
સૂરએ મુઅ્મિનૂન મક્કામાં નાઝિલ થઈ, તેની ૧૧૮ આયતો અને ૬ રુકૂઅ્ છે.
22. સૂરએ હજ્જ
સૂરએ હજ્જ મદીનામાં નાઝિલ થઈ, તેની ૭૮ આયતો અને ૧૦ રુકૂઅ્ છે.
21. સૂરએ અંબિયા (અલૈ.)
સૂરએ અંબિયા (અલૈ.) મક્કામાં નાઝિલ થઈ, તેની ૧૧ર આયતો છે તથા ૭ રુકૂઅ્ છે.
20. સૂરએ તા-હા
સૂરએ તા-હા મક્કામાં નાઝિલ થઈ, તેની ૧૩પ આયતો અને ૮ રુકૂઅ્ છે.
19. સૂરએ મરયમ
સૂરએ મરયમ મક્કામાં નાઝિલ થઈ અને તેમાં ૯૮ આયતો છે તથા ૬ રુકૂઅ્ છે
18. સૂરએ કહફ
સૂરએ કહફ મક્કામાં ઊતરી, તેની ૧૧૦ આયતો અને ૧ર રુકૂઅ્ છે