ભાગ-૭

૧૮. સૂરએ કહફ ૧૯. સૂરએ મરયમ ર૦. સૂરએ તા-હા ર૧. સૂરએ અંબિયા રર. સૂરએ હજ્જ ર૩. સૂરએ મુઅ્મિનૂન ર૪. સૂરએ નૂર (પારહ ...૧પ, ૧૬, ૧૭, ૧૮...)

23. સૂરએ મુઅ્મિનૂન

સૂરએ મુઅ્મિનૂન મક્કામાં નાઝિલ થઈ, તેની ૧૧૮ આયતો અને ૬ રુકૂઅ્ છે.

21. સૂરએ અંબિયા (અલૈ.)

સૂરએ અંબિયા (અલૈ.) મક્કામાં નાઝિલ થઈ, તેની ૧૧ર આયતો છે તથા ૭ રુકૂઅ્ છે.