સૂરએ તા-હા મક્કામાં નાઝિલ થઈ, તેની ૧૩પ આયતો અને ૮ રુકૂઅ્ છે.
Tag: gujarati quran
19. સૂરએ મરયમ
સૂરએ મરયમ મક્કામાં નાઝિલ થઈ અને તેમાં ૯૮ આયતો છે તથા ૬ રુકૂઅ્ છે
18. સૂરએ કહફ
સૂરએ કહફ મક્કામાં ઊતરી, તેની ૧૧૦ આયતો અને ૧ર રુકૂઅ્ છે
ભાગ-પ
૮. સૂરએ અન્ફાલ ૯. સૂરએ યૂનુસ (અલૈ.) ૧૦. સૂરએ તવબહ ૧૧. સૂરએ હૂદ (અલૈ.) (પારહ ...૯, ૧૦, ૧૧, ૧ર...)
17. સૂરએ બની ઇસ્રાઈલ
સૂરએ બની ઇસ્રાઈલ મક્કામાં નાઝિલ થઈ, તેમાં ૧૧૧ આયતો અને ૧ર રુકૂઅ્ છે.
16. સૂરએ નહ્લ
સૂરએ નહ્લ મક્કામાં નાઝિલ થઈ, તેમાં ૧ર૮ આયતો અને ૧૬ રુકૂઅ્ છે.
15. સૂરએ હિજ્ર
સૂરએ હિજ્ર મક્કામાં નાઝિલ થઈ, તેમાં ૯૯ આયતો અને ૬ રુકૂઅ્ છે.
14. સૂરએ ઇબ્રાહીમ (અલૈ.)
સૂરએ ઇબ્રાહીમ મક્કામાં નાઝિલ થઈ, તેમાં બાવન આયતો અને સાત રુકૂઅ્ છે.
13. સૂરએ રઅ્દ
સૂરએ રઅ્દ મક્કામાં નાઝિલ થઈ અને તેમાં ૪૩ આયતો તથા ૬ રુકૂઅ્ છે.