સૂરએ રૂમ મક્કામાં નાઝિલ થઈ, તેમાં ૬૦ આયતો અને ૬ રુકૂઅ્ છે.
Tag: quran gujarati translation
29. સૂરએ અનકબૂત
સૂરએ અનકબૂત મક્કામાં નાઝિલ થઈ, તેમાં ૬૯ આયતો અને ૭ રુકૂઅ્ છે.
28. સૂરએ કસસ
સૂરએ કસસ મક્કી છે અને તેની ૮૮ આયતો તથા ૯ રુકૂઅ્ છે.
27. સૂરએ નમ્લ
સૂરએ નમ્લ મક્કામાં ઊતરી અને તેની ૯૩ આયતો તથા ૭ રુકૂઅ્ છે.
26. સૂરએ શુઅરા
સૂરએ શુઅરા મક્કામાં નાઝિલ થઈ, તેની રર૭ આયતો અને ૧૧ રુકૂઅ્ છે.
25. સૂરએ ફુરકાન
સૂરએ ફુરકાન મક્કામાં નાઝિલ થઈ, તેની ૭૭ આયતો અને ૬ રુકૂઅ્ છે.
ભાગ-૬
૧ર. સૂરએ યૂસુફ (અલૈ.) થી ૧૩. સૂરએ રઅ્દ ૧૪. સૂરએ ઇબ્રાહીમ (અલૈ.) ૧પ. સૂરએ હિજ્ર ૧૬. સૂરએ નહ્લ ૧૭. સૂરએ બની ઈસ્રાઈલ સુધી (પારહ ...૧ર, ૧૩, ૧૪, ૧પ...)
24. સૂરએ નૂર
સૂરએ નૂર મદીનામાં નાઝિલ થઈ, તેની ૬૪ આયતો અને ૯ રુકૂઅ્ છે.
23. સૂરએ મુઅ્મિનૂન
સૂરએ મુઅ્મિનૂન મક્કામાં નાઝિલ થઈ, તેની ૧૧૮ આયતો અને ૬ રુકૂઅ્ છે.
22. સૂરએ હજ્જ
સૂરએ હજ્જ મદીનામાં નાઝિલ થઈ, તેની ૭૮ આયતો અને ૧૦ રુકૂઅ્ છે.
