Maariful Quran Gujarati Tafseer

વિદ્વાનો અને આલિમોએ સત્ય વાત કહેવાથી ડરવું જોઈએ નહી, ભલે પરિણામ ગમે તે આવે !

ઇસ્લામના ઇતિહાસનો એક બોધદાયક કિસ્સો. સુલૈમાન ઇબ્ને અબ્દુલ મલિકના દરબારમાં અબૂ હાઝિમ (રહ.)ની સ્પષ્ટ અને સાફ સાફ વાતચીત ! પ્રસ્તુત કિસ્સામાં સુલૈમાન ઇબ્ને અબ્દુલ મલિકના દરબારમાં સમકાલીન આલિમ અબૂ હાઝિમ (રહ.)ને બોલાવવામાં આવે છે અને તેમને સુલૈમાનના દરબારમાં મુલાકાત માટે…

maariful quran gujarati tafseer universe and quran

તારાઓ અને ગ્રહો આસમાનોના દળની અંદર છે અથવા બહાર ?

પ્રાચીન અને આધુનિક ખગોળશાસ્ત્રના દ્રષ્ટિકોણો અને કુર્આને કરીમના ફરમાનો અલ્લાહ તબારક વ તઆલાએ વિરાટ વિશ્વનું સર્જન કરી તેનું એક સમવાયી વ્યવસ્થાપનતંત્ર બનાવ્યું, તેની આ અદ્ભૂત કારીગરીને સમજવા માટે માનવની સમજણ અને જ્ઞાન અપૂરતું છે. કુર્આને કરીમમાં આ બધી ખગોળીય ઘટનાઓનો…

41. સૂરએ હા-મીમ સજદહ

સૂરએ હા-મીમ સજદહ મક્કામાં નાઝિલ થઈ અને તેમાં પ૪ આયતો તથા ૬ રુકૂઅ્ છે.